top of page
Search


ગાગરની ધાર
નંદવાય નહીં ભરી ગાગર સખી ન છૂટે રસીલા નીર આંખોમાં સાચવ્યા સપનાના સરોવર લટ મહી પૂર્યા વહેતા સમીર મારગે મ્હેણાં મળશે એ જાણું ને વાગશે...
NITIN MEHTA
Aug 19, 20231 min read
2 views
0 comments
સમજણ
મને જીંદગીએ દીધી સરળ સમજણ, કે સંવારી લીધી મેં મારી પ્રત્યેક ક્ષણ અડાબીડ મારગે મળ્યા કંઈક કાંટા છતાં ચાલ્યા સતત ન થંભ્યા ચરણ મને જીંદગીએ...
NITIN MEHTA
Nov 2, 20211 min read
4 views
0 comments


મૌનનો ધૂપ
રાધા વાંચે નયનો માધવના માધવ મૂલવે રાધાનું મન, વાણી વિહીન વહે પ્રેમની યમુના અદભૂત અનુપમ દર્શન. અનિમેષ અભિમુખ રહીને ઝીલે સ્નેહના, રંગો, જલ...
NITIN MEHTA
Jun 5, 20211 min read
5 views
0 comments


સાગર તટે
સાગર તટે ફરતાં ફરતાં, જોયાં ભાતીગળ રંગો ઋજુ આંગળીએ વેળુમાં અંકિત કર્યા ઉમંગો. ઉછળતો જલધિ અહી હૈયાં બે ઊછળે, એકમેકને રહી અડોઅડ આંખ, આંખમાં...
NITIN MEHTA
May 8, 20211 min read
6 views
0 comments
હરિને
હરી, ઊભા કાં દરવાજે ? મારા અવગુણનો ઓળંગી ઉંબર, માંડો પગલાં હળવે અંદર ગૂંજે મારી કુટીર પછી, શંખ, ઝાલર પખવાજે. હરી, ઊભા કાં દરવાજે ? ભીંત...
NITIN MEHTA
May 6, 20211 min read
5 views
0 comments


ગોધૂલી ટાણે
ગોધૂલિ ટાણે, ગોરજ ઊડી સ્હેજ સ્પર્શી, ને કહી ગઈ કાનમાં, રુદિયામાં ઊર્મિના ઊઠ્યા તરંગ મુને સમજાવી શરમે,. સાનમાં પવન તો પોઠ ભરી લાવ્યો...
NITIN MEHTA
May 4, 20211 min read
36 views
0 comments
હરિ, મારી નિકટ રહેજો
હરિ, મારી નિકટ રહેજો વિકટ પંથે ચરણ ડગમગે, તો પ્રાણમાં શ્રધ્ધાનો થઈ દીપ પ્રકટજો હરિ, મારી નિકટ રહેજો. ફૂલ ઊગ્યું આશાનું ભીતર, જોજો એ ના...
NITIN MEHTA
Apr 30, 20211 min read
7 views
0 comments


ફૂલો સાથે
ફૂલો સાથે કરવા ગોઠડી સહજ પ્રવેશ્યો ઉપવનમાં મધુકર દલનું મિલન જોઈ વાત રહી મનની મનમ ત્યાં થયું આગમન મંદ પવનનું ફૂલોની કાયા ડોલી પાંખડીએ ...
NITIN MEHTA
Apr 30, 20211 min read
10 views
0 comments


આંસુઓને
છલકાઈ રહી છે આંખો આંસુઓ તમે થોડી ધીરજ રાખો વહી જવાની કરશો ના મનમાની છે બુંદ બુંદમાં વાતો ઘણી ય છાની ખુદની ખારાશ ખુદમાં રાખો તમે થોડી ધીરજ...
NITIN MEHTA
Apr 29, 20211 min read
7 views
0 comments
તારી કૃપા
તેં દીધું આ જીવન અમૂલું , એ તારી કૃપા ભગવંત અરમાનોને પાંખો આપી મૂક્યું સન્મુખ નભ અનંત હું મારી ઓછપ ઉણપથી, સદા રહ્યો છું પર જળબિંદુને કેદ...
NITIN MEHTA
Apr 29, 20211 min read
2 views
0 comments


જલબિંદુ
વાદળથી વિખૂટા થઈને જલબિંદુ પાંદડીએ પાંદડીએ ઝળક્યા અવનીએ ઝીલ્યા મૃદુ પગલાં ફોરાના એ માટીમાં મહેક મહેક મલક્યા પાંદડીએ પાંદડીએ ઝળક્યા જળની...
NITIN MEHTA
Apr 25, 20211 min read
9 views
0 comments


કાગડો
કાગડો, રહી રહી કરગરે કોઈ દીયો સૂરીલો કંઠ, કોઈ દીયો ઉછીનો રંગ, લઈ આશની ઝોળી આંખમાં, એ ઠેર ઠેર બસ, ફરે. કાગડો, રહી રહી કરગરે પ્રભુએ દીધું...
NITIN MEHTA
Apr 24, 20211 min read
18 views
0 comments
નિગૂઢ પ્રેમ
ઓતપ્રોત થઈ એકબીજામાં, સખી પામીએ નિગૂઢ પ્રેમ ચાલ. ઉરે ઊઠે જે તરંગો અનેક એને નયનોથી કરીએ નિહાલ. પામીએ નિગૂઢ પ્રેમ ચાલ. વહેતા રહે શીત ઝરણા...
NITIN MEHTA
Apr 24, 20211 min read
7 views
0 comments


પણિયારે દીવો
પાણિયારે દીવો કરી આંખ મીંચી ને ત્યાં જ, મને લઈ ચાલ્યું મૈયરને મારગ, અજવાળું શેરી ને પાદર, આંગણું ને ઉંબર બંધ આંખે હવે, બસ નિહાળું. મને લઈ...
NITIN MEHTA
Apr 24, 20211 min read
5 views
0 comments


વાંસળી
વાંસળીની વેદના શું જાણે કોઈ, એના મંજુલ સૂરમાં, તનમન ડોલે નીજમાં કેદ કરી પીડા, અપાર ભેદ એનો કદી ના, ખોલે એના મંજુલ સૂરમાં, તનમન ડોલે આમ તો...
NITIN MEHTA
Apr 24, 20211 min read
11 views
0 comments
“ શોધ”
ભટકી ભટકીને ભૂલા પડ્યા તો ય ના, આવ્યા હરિ હાથ જોજનો દૂર પંથ વિસ્તરતો જાય કેમે ન ચરણો દે સાથ એ ઘૂઘવતા પૂરમાં છૂપ્યા હશે કે હશે ખળખળ વ્હેતા...
NITIN MEHTA
Apr 24, 20211 min read
8 views
0 comments


ઝાકળની લિપિ
કોઈ મને વાંચે ને સમજે તો, ઝાકળની લિપિ થઈ પથરાઉ ઘાસમાં. ઊડતાં પંખીનું એક પીંછું લઈ ટેરવે, ચીતરાતો જાઉં ખુલ્લા આકાશમાં. કાગળમાં લખ્યા અક્ષર...
NITIN MEHTA
Apr 23, 20211 min read
10 views
0 comments

Heading 5
Subscribe
bottom of page